ઉદ્દેશો


  • પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ્ત્તર માધ્યમિક શિક્ષણનો સાર્વત્રિક અને સર્વાંગી વિકાસ સાધી તેંનુ સ્તર ઉચું લાવવા તમામ પ્રયત્નો તેમજ પ્રવૄતિ કરવી.
  • શિક્ષણના તમામ ક્ષેત્રોમાં વિકાસ થાય તે માટે સતત જાગૄતિ રહે તે દિશામાં જરૂરી અને અનિવાર્ય કાર્ય કરવું.
  • શિક્ષણક્ષેત્રે કામ કરતી તમામ સંસ્થાઓએ, સંઘો તથા સરકારી ખાતા શક્ય તેટલો લોકસાહી ઢબે સમન્વય સાધી શાળાઓના સરળ અને સુગમ સંચાલન માટે આર્થિક તેમજ શિક્ષણ પરિક્ષણ અંગે ના પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી યોગ્ય રજુઆત કરવી અને ઉકેલ લાવવા.
  • ગુજરાત રાજયની પ્રત્યેક સ્વનિર્ભર માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને તેની સાથે સંગ્લન પૂર્વ પ્રાથમિક શાળા સંચાલનને સ્પર્શતી કોઇ પણ શૈક્ષણિક પ્રવૃતિઓ હાથ ધરવી તેમજ ઉપર નિર્દેશ ન થઇ હોય તેવી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ યોજવી.
 
Visitors Since 10-Sep-2011 : 2