સુસ્વાગતમ્

પ્રિય સંચાલક મિત્રો,
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરત હમેશાં ટેક્નોલોજી બેયજડ માહિતીથી
સૌને સજ્જ રાખવા કટિબધ્ધ છે. આપણાં સભ્યો આપણી વેબ સાઈડ પર જઈને સરકારી અને
અગત્યની માહિતીઓથી સતત અવગત રહે તેવી લાગણી સાથે આપ સૌને જોડતા હું આનંદ,
આનંદ ની લાગણી અનુભવું છું.
શુભમ્ અસ્તુ..... ધન્યવાદ
આનંદ જીજાળાં
મંત્રીશ્રી
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરત.